એક અંતરિયાળ ગામની પ્રાથમિક શાળા વિદ્યાર્થીઓની અછતને કારણે બંધ થઈ જાય છે. ગામના સરપંચ બાળકોને નજીકની શાળામાં મોકલવા માટે અનેક પ્રયાસો કરે છે, પરંતુ તેના બધા પ્રયાસો નિષ્ફળ જાય છે. હવે ગામના બાળકોના ભવિષ્ય માટે શું રસ્તો નીકળશે?
No actors for this record.
| Name | |
|---|---|
| Sunil Vaghela |
No lists.
No lists.
No lists.
Please log in to view notes.